મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડનો મહાકેમ્પ
SHARE
મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડનો મહાકેમ્પ
સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઈ જોષીએ યાદીમાં જણાવેલ છે કે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ૬૦૦ થી વધુ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તા.૨-૧૨ ને ગુરૂવારનાં રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે જે ભૂદેવોએ આયુષ્યમાન કાર્ડ માટેના ડોક્યુમેન્ટ જમાં કરાવેલ છે તે બધા ભૂદેવોએ આ સમયગાળા દરમિયાન ત્યાં હાજરી આપવી તેમ પણ જણાવાયુ છે.