મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE









મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે તખતસિંહજી રોડ ઉપર યદુનંદન ચેમ્બરની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલીકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં દુકાનમાં રહેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આ બનાવમાં  કોઈ જાનહાનિ થયેલ નથી આવી જ રીતે મોડી રાત્રે મોરબીના શક્તિ પ્લોટ શેરી નંબર 12 માં મહેશ હોટલની સામેની શેરીમાં મકાનની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો જેથી કરીને આગ કાબુમાં આવી ગઈ ત્યારે આ બનાવમાં પણ કોઈ જાનહાની થયેલ નથી




Latest News