હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી


SHARE



































મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી

મોરબીમાં રહેતા વૃદ્ધ નવાડેલા રોડ ઉપરથી રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા ધક્કા મૂકી કરીને વૃદ્ધની નજર ચૂકીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બ્લોક નંબર 80 માં રહેતા ભરતભાઈ હીરાભાઈ ડાભી (59)એ હાલમાં અજાણી સીએનજી રીક્ષાનો ચાલક તથા તેમાં બેઠેલ સ્ત્રી અને પુરુષ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવાડેલા રોડ ઉપરથી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા અને સિવિલ હોસ્પિટલ ચોક તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓની સાથે રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા રિક્ષામાં ધક્કામૂકી કરવામાં આવી હતી અને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 ની ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News