મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી


SHARE







વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ આઇસીઆઇસીઆઇ પાસે યુવાને પોતાની સેન્ટ્રો કાર પાર્ક કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભેસદણ ગામના રહેવાથી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આઈસીઆઈસી બેંક ઉપર અમરધામ ખાતે રહેતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડ (30)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓએ અમરધામ માટેલ રોડ આઈસીઆઈસી બેંક પાસે ખુલ્લા પ્લોટમાં તેની સેન્ટ્રો ગાડી નંબર જીજે 3 એબી 4223 કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News