હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી : યોગી વિધાલય ખાતે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત સ્પર્ધાનું આયોજન


SHARE



































મોરબી : યોગી વિધાલય ખાતે "આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત સ્પર્ધાનું આયોજન

પ્લાસ્ટીક છોડો-ન કરો દેશને મેલો, શરમ છોડો- સાથે રાખો થેલો, આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો રાષ્ટ્રને સર્વશ્રેષ્ઠ બનાવીએ.જેવા સુત્રોને સાર્થક કરવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વ્યક્તિમાં રહેલ કલા-કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવા અને સ્વનિર્ભરની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધામાં ઘરમાં રહેલ વેસ્ટ કાપડ, કાગળ, ઊનની દોરી, પ્લાસ્ટીક બોટલ વગેરે વસ્તુઓમાંથી ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવાનું આયોજન કરાયેલ હતુ.જેમાં શ્રી યોગી વિધાલયનાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ વસ્તુઓ બનાવી હતી.આ પ્લાસ્ટીક મુક્ત ભારત સ્પર્ધાનું આયોજન  'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં જીલ્લા સંયોજક દિપેનભાઈ ભટ્ટ, સહ સહાયક રાજેશ્વરીબેન પંડ્યા તથા શ્રી યોગી વિધાલયનાં સંચાલક, આચાર્ય તથા શિક્ષકો તથા સ્ટાફ મિત્રોનાં સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.


















Latest News