મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શ્રી કુબેર પ્રાથમિક શાળામાં ફુલસ્કેપ બૂકોનું વિતરણ કરાયું હતું, ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ થી સતત કાર્યરત એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ધો. ૩ થી ૮ ના બાળકોને ફુલસ્કેપ બુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના કાયમી દાતા એવા અમારા વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના પતિ જગદીશભાઈ ઘોડાસરાએ તેના જન્મદિવસ નિમિતે અનુદાન આપ્યું હતું અને આ સેવા યજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા. આ તકે ક્લબ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ ક્લબના તમામ હોદ્દેદારો, મેમ્બરો સહિતના હાજર રહ્યા હતા. અને શ્રી કુબેર પ્રાથમિક શાળામાં પ્રોજેક્ટ આપવા બદલ શાળાના સંચાલક ટ્રસ્ટી કલ્પનાબેન બારોટ તેમજ આચાર્ય ચંદ્રેશભાઇ દિલીપભાઈ બારોટએ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો આભાર માન્યો હતો.






Latest News