હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો


SHARE



































મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો

ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું મોરબીના સીરામીક મેન્યુ. એસો.ના હોલ ખાતે યોજાયો હતો જેમાં અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ તેમાં હાજર રહ્યા હતા.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક મેન્યુ. એસો.ના હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડસ, સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબીના સૌર્જન્ય થી "ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ" સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સીરામીક એસો.ના આગેવાનો સાથે રીતુરાજસિંગ સાયન્ટિસ્ટ E & HEAD, મનીષકુમાર  સાયન્ટિસ્ટ D, પ્રવેશ અગ્રવાલ CGCRI અને નેશનલ સેરા લેબ મોરબીના જેરામભાઈ કાવર હાજર રહ્યા હતા અને આ સેમિનારને સફળ બનાવ્યો હતો આ તકે સિરામિક ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


















Latest News