મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ
મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા
SHARE







મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ દ્વારા વિદ્યાર્થી અને નવ નિયુક્ત કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અને પહેલી જ વખત મોરબીમાં વિધાર્થી તેમજ નવનિયુક્ત કર્મચારીને સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થી અને નવ નિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવાં આવ્યું હતું.
