મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો


SHARE











વાંકાનેરના અગાભી પીપળીયા ગામે કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાનાં અગાભી પીપળીયા ગામે ઘર પાછળના ભાગમાં કુવા આવેલ છે તેમાંથી ૨૫ વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ ભુડીયા (૨૫) નામની પરિણીતા મહિલાનો ઘર પાસે આવેલ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે જોકે, આ બનાવ કેવી રીતે બન્યો છે તે અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 






Latest News