હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં નામ રોશન કર્યું


SHARE

































મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં નામ રોશન કર્યું

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ રાયફલ પિસ્તોલ  શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન સંપન્ન થયું. જેમાં મોરબીની નામાંકિત  પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થી  મૂળ નાનીવાવડી ગામના વતની હાલ મોરબી રહેતા વાસુ  રમેશભાઈ રૂપાલાએ ગુજરાત લેવલની રાયફલ પિસ્તોલ ચેમ્પિયનસીપમાં વાસુ રૂપાલાએ ભાગ લીધેલ હતો

આ  રાયફલ પિસ્તોલ  શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર પિસ્તોલ NR માં ગોલ્ડ મેડલ, 25 મીટર સેન્ટર ફાયાર પિસ્તોલમાં સિલ્વર મેડલ , 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ મેન માં બ્રોન્ઝ મેડલ, 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ NR માં સિલ્વર મેડલ આમ ગુજરાત લેવલની કોમ્પિટેશન માં ચાર મેડલ મેળવી પી જી પટેલ કોલેજ, રૂપાલા પરિવાર તેમજ મોરબી  જિલ્લાનું ગુજરાતમાં નામ રોશન કર્યું છે જેથી વાસુ રૂપાલાને તેના મિત્ર વર્તુળ તેમજ પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ રવિન્દ્ર ભાઈ ભટ્ટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિધાર્થી મિત્રોએ અભિનંદન આપ્યા હતા.


















Latest News