મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી બીઆરસી-સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલન યોજાયું


SHARE













મોરબી બીઆરસી-સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલન યોજાયું

મોરબીમાં વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી ત્યારે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી અને બીઆરસી તરીકે નિમણુંક આપવામાં આવી હતી અને વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક તાલીમ, એડપટ્સ, પ્રજ્ઞા અભિગમ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, જેન્ડર એજ્યુકેશન,  કિશોરીમેળા, શાળા બહારના બાળકો માટે એસટીપી વર્ગો ચલાવવા, સાક્ષરતા અભિયાન દરમ્યાન 15 થી 35 વર્ષના નિરક્ષર માટે રાત્રી વર્ગો, એસટીપી વર્ગના બાળકો માટે વૉકેશનલ ટ્રેનિંગ વર્ગો, સમરકેમ્પ શાળા, સીઆરસી, બીઆરસી જિલ્લા કક્ષાના રમતોત્સવ, બાલમેળા, સાયન્સ સીટીની એક્સપોઝર વિઝીટ, એસએમસીના તમામ સભ્યોની તાલીમ, સરપંચોની તાલીમ તમામ વિભાગોના અધિકારીઓ માટેની કર્મયોગી તાલીમ અને વિવિધ સરકારી કાર્યક્રમોની કામગીરી રાત દિવસ જોયા વગર કરી બીઆરસી-મોરબીનું નામ રાજ્યકક્ષાએ રોશન કરવામાં જેમનો સિંહફાળો છે, એવી ટીમનું મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે સ્નેહમિલન યોજાયું હતું






Latest News