મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે નીલકંઠ વિદ્યાલય ખાતે રાખી મેકીંગ કોમ્પીટીશન યોજાશે


SHARE











મોરબીમાં કાલે નીલકંઠ વિદ્યાલય ખાતે રાખી મેકીંગ કોમ્પીટીશન યોજાશે

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય તેમજ ફીટનેસ વુમન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રાખી મેકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોમ્પીટીશન રવિવારે યોજાશે. 

કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા થનાર બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે, જેથી પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ કોમ્પીટીશનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. અને આ કોમ્પીટીશનમાં જુદાજુદા બે વય ગ્રૂપ રાખવામા આવેલ છે જેમાં જુનિયર ગ્રુપમાં 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં 21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. અને આ કોમ્પીટીશન કાલે તા 3/8 ને રવિવારે સવારે સવારે 9 થી 12માં યોજશે અને આ કોમ્પીટીશન માટે રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામા આવેલ છે. અને વધુ માહિતી માટે નીલકંઠ વિદ્યાલય 99048 99095, કાજલબેન આદ્રોજા 98795 32457 અને સાધનાબેન ઘોડાસરા 7984261599 નો સંર્પક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.






Latest News