મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપ-નીલકંઠ વિદ્યાલય દ્વારા રાખી મેકિંગ સ્પર્ધા યોજાઈ


SHARE













મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપ-નીલકંઠ વિદ્યાલય દ્વારા રાખી મેકિંગ સ્પર્ધા યોજાઈ

મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 80 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને જુદીજુદી બે કેટેગરીમાં બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવેલ હતો અને વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં બંને કેટેગરીમાં પાંચ પાંચ ઇનામ તેમજ ઘણા બધા પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકને શ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જુલીબેને સેવા આપી હતી. અને ડો. દીક્ષાબેન, શોભનાવા ઝાલા, કંચનબેન અગારા, જલ્પાબેન વિગેરે મહેમાન તરીકે આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ફિટનેસ વુમન્સ ક્લબના સંચાલક કાજલબેન આદ્રોજા તેમજ સાધનાબેન ઘોડાસર અને નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી જીતભાઈ વડસોલા અને તેના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News