મોરબી વિહિપ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું
SHARE
મોરબી વિહિપ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને સ્મશાન (મુક્તિધામ)એ જઈને કે જ્યાં મનુષ્યને દરેક સમસ્યા લડવા માટેની શક્તિ પૂરી પાડે છે મનુષ્ય જીવનનું મહત્વ કર્મ તેમજ જીવનનો મર્મ સમજાવતો સંદેશ આપ્યો છે તેમજ મચ્છુ માતાનાં સાનિધ્યમાં સ્ત્રીઓ પોતાના જીવનને મર્મને સમજી યોગ્ય દિશામાં પોતાની શક્તિ લગાવે એવો સંદેશ આપ્યો હતો તેમજ લિલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળમા ગાયોને લાડવા ખવડાવી ગૌ, મચ્છુ સરિતા, માતૃભૂમિ અને સ્ત્રી, આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ આપણી ધરોહર મૂલ્યોએ વારસાઈ સંપતિ છે એનું રક્ષણ આપણું કર્તવ્ય છે.