માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની પારેખ શેરીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ


SHARE











મોરબીની પારેખ શેરીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સે તે વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી અને નાસી ગયો છે જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક નંબર જીજે 10 8593 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે પારેખ શેરીમાં હતા ત્યારે આરોપી ત્યાં બાઈક લઈને આવ્યો હતો અને ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાનો દોઢ તોલાનો ચેનને બળજબરીપૂર્વક ઝૂટવી લઈને ચીલઝડપ કરી હતી અને ચેન લઈને આરોપી નાશી ગયેલ હતી જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છ






Latest News