વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ


SHARE













મોરબીમાં નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ

મોરબીની નાની વાવડી કન્યા શાળા અને માધ્યમિ શાળાની વિદ્યાર્થીનીઓને નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા આશરે ૧૭૫ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દીકરીને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે નિર્શીવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન, મયુરીબેન કોટેચા, ફાતિમા લોખંડવાલા, ઉર્વી ઉધરેજા અને આસી ગોપાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સર્વાઈકલ કેન્સરની રસીકરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને દરેક બાળકી આ રસી મુકાવી કેન્સર મુક્ત જીવન જીવી શકે તેની સમજ આપવામાં આવી હતી.






Latest News