મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈકર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં સફાઈકર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

રક્ષાબંધન પર્વની ઉજવણી દરવર્ષેની જેમ આ વખતે પણ વોર્ડ નં-4 ના પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો અને પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા મોરબી મહાપાલિકાના સફાઈ કમૅચારીઓ વાલ્મિકી સમાજના બહેનો પાસે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધીને મોં મીઠા કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 






Latest News