મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલના 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ

ખેતરમાં  ‘રોટાવિટર મશીનમાં 13 વર્ષના બાળકનો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો.  પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. પરંતુ મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે  દર્દીને લાવવામાં આવ્યું હતું. અને તેની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ હતી

મોરબી આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સીમાં ઓપરેશન કરી પગને બચાવવા આવ્યો હતો અને દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે, દોડી શકે છે.  આટલી ગંભીર ઇજા માં બાળકનો પગ બચાવવા માટે દર્દીના પરિવારે ડોક્ટરને આભાર વ્યક્ત કર્યો . ઉલ્લેખનીય છે કે મોરબી શહેર માં ડૉ આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટીક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલમાં માં ફુલ ટાઈમ ઉપલબ્ઘ છે.






Latest News