મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) દેવ સોલ્ટ દ્વારા જુદાજુદા ગામની ૧૫૦૦ દીકરીઓને લ્હાણી અપાઈ


SHARE





માળીયા (મી) દેવ સોલ્ટ દ્વારા જુદાજુદા ગામની ૧૫૦૦ દીકરીઓને લ્હાણી અપાઈ

માળીયા (મી) દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા દેવ સોલ્ટના નજીકના ગામોમાં ગરબા રમતી ૧૫૦૦ છોકરીઓને લ્હાણી આપવામાં આવી હતી જેમાં દીકરીને પાણીની બૉટલ આપવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા નવરાત્રી ઉત્સવમાં ગરબીમાં જોડાયેલ બાળાઓને લ્હાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૫૦૦ દીકરીઓને લ્હાણીમાં પાણીની બૉટલનું વિતરણ કરાયું હતું. આ તકે કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની અને અન્ય અધિકારી ભૂપતસિંહ જાડેજા, આણદારામ બેનિવાલ, રમજાન જેડા અને સુભાષ ઝાલા સહિતના હાજર રહ્યા હતા




Latest News