ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ


SHARE







ટંકારામાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ

ટંકારા ગામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય પુર્વક મતદારો પોતાનો અધિકાર ભોગવે અને શાંતિ સલામતી અને સુરક્ષા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી 

ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકામેઈન બજારદયાનંદ સરસ્વતી ચોક દવાખાના રોડનગરનાકાસોસાયટી વિસ્તાર સહિતના મહોલ્લામાં  ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી. ડી. પરમારમહિલા ફોજદાર ગોંડલિયા બેન પોલીસ જમાદાર અને સ્ટાફ સાથે જીઆરડી હોમગાર્ડના ૧૦૦ જેટલા જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. તદ્ઉપરાંત,નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. જેના કારણે ચોરી અને આવારા તત્વોમાં ફફડાટ છે કે શુઅને શહેરીજનો સંતોષ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરી હતી સાથે ટંકારામા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે તેનો અહેસાસ પણ કરાવ્યો હતો. અંતમાં તમામ મતદારો તેનો મતાધિકારનો ઉપયોગ નિર્ભય રીતે કરે એવી અપિલ કરી હતી.






Latest News