ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકે દિકરીના જન્મદિવસે કર્યુ ૨૫ મી વખત રક્તદાન


SHARE







મોરબીના શિક્ષકે દિકરીના જન્મદિવસે કર્યુ ૨૫ મી વખત રક્તદાન

શિક્ષકે 25મી વાર રક્તદાન કરી લાડલી દીકરી ના જન્મદિવસને યાદગાર બનાવ્યો


મોરબી સંસ્કાર બ્લડ બેંક ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતાં  યુવા આર્મીના સભ્યએ બ્લડની જરૂરિયાત પૂરી કરી હતી.

મોરબીમાં કાર્યરત સેવાભાવી સંસ્થા યુવાઆર્મીના પિયુષભાઇએ ગ્રુપના સભ્ય એવા કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક શ્રી જુનાજાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી) ને જાણ કરતાં કુશભાઈ અંતાણીએ તાત્કાલિક સંસ્કાર બ્લડ બેન્ક ખાતે જઈને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું ૨૫ મું રક્તદાન છે. 






Latest News