મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કરિઅર એકેડમીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવી


SHARE









મોરબીની નવયુગ કરિઅર એકેડમીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવી

મોરબીની સૌ પ્રથમ અને સૌથી વધુ સંખ્યા ધરાવતી નવયુગ કરીઅર એકેડમીના 106 વિધાર્થીઓ સરકારના અલગ અલગ હોદાઓ ઉપર ફરજ બજાવે છે જે નવયુગ કરીઅર એકેડમી માટે ગૌરવવંતી ક્ષણ છે 

 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શા માટે નવયુગ કરીઅર એકેડમી વિધાર્થીઓની પહેલી પસંદ છે કારણ કે નવયુગ કરીઅર એકેડમીમાં સ્પીપા તેમજ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. અને પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી 1800 પેઇઝનું બેસ્ટ મટીરીયલ આપવામાં આવે છે. તેમજ રેગ્યુલર ક્લાસ, 12 કલાક નહીં 24 કલાક ફ્રી લાઇબ્રેરીની સુવિધા છે. સૌથી બેસ્ટ મોક ટેસ્ટ લઈને સ્ટુડન્ટ્સની તમામ ક્વેરી સોલ્વ કરવામાં આવે છે અને ફિઝિકલ તૈયારી કોચ દ્વારા ફ્રી કરાવવામાં આવે છે.

 

મોરબીમાં ઘણા ક્લાસિસ અને એકેડમી એવા છે કે માત્ર લાઇબ્રેરીમાં થોડા દિવસ આવે અને પાસ થઈ જાય એટલે તે રિઝલ્ટ પોતાનું બતાવી દે છે પણ આ સફળતા તે લોકોની નહીં પણ ખરેખર જેતે સ્ટુડન્ટ્સની મહેનત હોય છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીમાં હાલ 6500 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં  કેજી થી ધોરણ 12 તેમજ ટોટલ 11 કોલેજના અભ્યાસક્રમો ચાલે છે તેમજ ઇંગલિશ મીડિયમ પ્રિ-સ્કૂલ પણ ચાલે છે

 

મોરબીના વિધાર્થીઓને બહારગામ જવું ન પડે તે માટે  વધારે ફેસિલિટી ધરાવતી નવયુગ કરીઅર એકેડમીની સ્થાપના કરી જેમાં તમામ પ્રકારના  સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ, ફેશન ડિઝાઇન, ઇન્ટીરિયર ડિઝાઇન, સ્પોકન ઇંગ્લિશ, કોમ્યુટર ક્લાસ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, JEE - NEET, જેવા કોર્ષનું કોચિંગ આપવામાં આવે છે.2018 થી શરૂ કરેલી આ નવયુગ કરીઅર એકેડમી ચાલુ કરવાનો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાનો હેતુ માત્રને માત્ર એ છેકે મોરબીના યુવક-યુવતીઓ વધુમાં વધુ સરકારી નોકરી મેળવી મોરબીનું નામ રોશન કરે. અને નવયુગના સિતારા જે સરકારી નોકરી મેળવી ચૂક્યા છે તેની વધુ માહિતી માટે મો. 97272 47472 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.




Latest News