ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો

 શ્રી અમરપ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ સાથે બ્લડસુગર નિદાન તેમજ આંખોની તપાસના કેમ્પનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું આબે ગઇકાલે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વજેપર વિસ્તારમાં સતવારા જ્ઞાતિની વાડીમાં આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ.હસ્તિબેનને ૧૦૦ જેટલા દર્દીઓને જોઇ તપાસીને વિનામુલ્યે દવા આપી હતી. તો ડૉ.પલક કંઝારિયાએ ૪૫ લોકોના બીપી તેમજ બ્લડસુગર ચેક કર્યા હતા અને આંખની તપાસ ડૉ.ચિંતન મહેશ્વરી દ્વારા કરવા આવી હતી સાથે દવા તેમજ ટીપાનું હાર્દિક જેશાવાણી તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી વિનામુલ્યે વિતરણ કરાયું હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે સતાવાર જ્ઞાતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કંઝરિયા, ટ્રસ્ટીઓ તથા ચંદ્રલેખાબેનકૌશિકાબેન રાવલરશ્મિન દેસાઈકોઠારીભાઈજયસુખભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News