નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રફાળેશ્વર ગામે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા આવે તે જરૂરિ છે જેથી કરીને જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીને તેના માટે લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન આર. પટેલ સહિતના આગેવાનોએ તાજેતરમાં જિલ્લા પંચાયના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર હાલમાં છે. જ્યારે જાંબુડીયાની હદમાં આવતું રફાળેશ્વર ગામ ત્યાંથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં આજની તારીખે અંદાજિત પાંચ હજારની વસ્તી છે અને અહીં મજૂર વર્ગની વસ્તી વધુ છે. ત્યારે લોકોના આરોગ્યની સુવિધામાં વધારો થયા તે માટે રફાળેશ્વર ગામે જ નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી ગ્રામજનો વતી માંગ કરી છે.




Latest News