લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો


SHARE





મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) અંતર્ગત આ વાહન ફાળવવામાં આવ્યું છે. વધુમાં ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાને રાખીને આ મિની ફાયર ટેન્ડર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. ઘણીવાર સાંકડા રસ્તાઓને કારણે મોટા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ આ નાનું અને ચપળ વાહન ગમે તેવા સાંકડા વિસ્તારોમાં ઝડપથી પહોંચી આગ પર તુરંત કાબૂ મેળવવામાં મદદરૂપ થશે. અમારો ઉદેશ્ય નાગરિકોની જાન-માલની સુરક્ષા માટે પ્રતિભાવ સમય ઘટાડવાનો છે. ખાસ કરીને મોરબીમાં મોટા ફાયર ફાઈટર જે વિસ્તારોમાં નથી જઈ શકતા, ત્યાં આ મિની ટેન્ડર પ્રથમ રિસ્પોન્ડર તરીકે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




Latest News