મોરબીના લીલાપર ગામે દીકરાં જન્મદિને કોમ્પ્યુટર સેટ પ્રાથમિક શાળાને અર્પણ કર્યો
વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર
SHARE
વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર શહેર કિસાન મોરચાના પ્રમુખ પદે ઝાલા ક્રિપાલસિંહ ભરતસિંહ, મહામંત્રી પટેલ મહેશભાઈ હરીલાલ, ઉપપ્રમુખ પંડયા રણછોડભાઈ (રસીકલાલ) સવજીભાઈ અને સોલંકી દેવાયતભાઈ કાળાભાઈ (આહીર), મંત્રીમાં ઝાલા ક્રિપાલસિંહ સહદેવસિંહ, કણસાગરા દિનેશભાઈ મગનભાઈ, બાંભવા રામાભાઈ લીલાભાઈ, ગુગડીયા મિતુલભાઈ મનુભાઈ અને કોષાધ્યક્ષ તરીકે ધરોડીયા જયંતિભાઈ મનજીભાઈને લેવામાં આવેલ છે