હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત


SHARE





મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત

જામનગર માળીયા રોડ ઉપર આવેલ આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં એક ટ્રેલરની કેબિનનો ભૂકકો બોલી ગયો હતો અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ જે જગ્યાએ અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યા રસ્તો સાંકડો હોવાના કારણે વારંવાર ત્યાં અકસ્માત થાય છે અને ટ્રાફિકજામ પણ થતો હોય છે. અને ખાસ કરીને ત્યાં ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવેલ ગડરના લીધે રસ્તો સાંકડો થઈ ગયો છે અને વાહન ચાલકો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી કરીને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News