મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન


SHARE









મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને ઠેરઠેરથી સમર્થન મળી ગયું છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને તેઓની ટીમ દ્વારા પણ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે લોકોના ઘરની અંદર વીજ કંપની દ્વારા મીટર મૂકવામાં આવે તો તેનું પણ ભાડું ગ્રાહકો પાસેથી લેવામાં આવતું હોય છે તો ખેડૂતોના ખેતરની અંદર હાલમાં જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ખેડૂતોના ખેતીની જમીન ઓછી થાય છે તેમજ ખેતીની જમીન ખરાબ થાય છે જેથી તે લોકોને પૂરતું વળતર આપવું જોઈએ તેમજ ભાડું પણ આપવું જોઈએ અને તેઓની માંગણી સાચી અને વ્યાજબી છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક તેઓની માંગણી સંતોષવી જોઈએ અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવો જોઈએ.




Latest News