મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ


SHARE







મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ

તાજેતરમાં મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના  ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.અમદાવાદ ખાતે યોજાયેલ આ ભવ્ય એવોર્ડ સેરેમનીમાં  ક્રિષ્ના હોસ્પિટલના ડો.વિનોદ કૈલા, કીર્તન કૈલા, ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા, ડો. નીશીત સરડવા, ડો.સંદીપ ચાવડા, ડો. દ્રષ્ટિ શેતા એ હાજરી આપી અને ડે.ચીફ હર્ષભાઈ સંઘવીના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.આ એવોર્ડ માત્ર એક સન્માન નથી,પરંતુ આપ સૌના વિશ્વાસનું પ્રતીક છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કરોડરજ્જુ સમાન અમારા સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું
તમામ ડૉક્ટર મિત્રો
ઓપરેશન થિયેટરના એક્સપર્ટ આસિસ્ટન્ટ્સ
સર્વે નર્સિંગ અને અન્ય સ્ટાફગણ
મેનેજમેન્ટ અને ઇમરજન્સી ટીમ
આપ સૌની દર્દીઓ પ્રત્યેની સમર્પણ ભાવના, શ્રેષ્ઠ પરિણામ આપવાની ધગશ અને અથાગ મહેનતના ફળ સ્વરૂપે જ આપણે આ મહાન એવોર્ડ હાંસલ કરી શક્યા છીએ.
અમારો સંકલ્પ: સમગ્ર ગુજરાતના "દર્દી નારાયણ" ની સેવા માટે તથા હંમેશા શ્રેષ્ઠ સારવાર અને ઉત્તમ પરિણામ આપવા માટે, હું અને મારી ટીમ સદાય તત્પર રહીશું અને અવિરત પ્રયત્નો કરતા રહીશું.ખૂબ ખૂબ આભાર ! આપનો સ્નેહાધીન, સમગ્ર ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી પરિવાર.
ટીમ
ડો.ભરત કૈલા
ડો.વિનોદ કૈલા
ડો.મનોજ વી કૈલા
ડો.બ્રિજેશ વી કૈલા
ડો.મયુર જાદવાણી
ડો.નીશીત સરડવા
ડો.સંદીપ ચાવડા
ડો.હાર્દિક ઘોડાસરા
ડો.મૌલિક અઘારા
ડો.રાહુલ કામરિયા
ડો. હાર્દિક ઘોડાસરા
ડો. આશિષ સરસાવાડીયા  
ડો. હિરેની ધોરીયાણી
ડો. દ્રષ્ટિ સેતા
ડો. ડેનિશ અઘારા
ડો. શ્યામ ફળદુ
ડો. પાર્થ સાણંદિયા
ડો.વૈભવ દફતરી
ડો. તેજસ જોગી
ડો. ઉત્કર્ષ પંચાલ
ડો. રવિ મેંઢા
ડો. હર્ષ કાલરીયા
ડો. ભૂમિ કોરડીયા
ડો. ક્રિષ્ના મેમકીયા
ડો. દેવાંગી ઉનાલિયા
ડો.યોગેન્દ્ર બરાસરા
ડો.નિતીન કાંજિયા
ડો. રીમા પરમાર
ડો. ખુશાલ પરમાર
ડો. મિલી મકવાણા
ડો. અભય તરપરા
ડો. પલ્લવી ઉઘરેજા
ડો. યુવરાજ ચુડાસમા
ડો. મીતેશ વરસડા
મી. દિનેશ પટેલ
મી. જીતેન્દ્ર માકાસણા
મી. જયેશ લોરિયા
મી. દિલીપ કૈલા
મિસ. શ્રદ્ધા ભટ્ટી
મિસ. રીના ચૌહાણ

http://mydvc.in//?d=krishnahospitals
Krishna multispecialty hospital,
Shanala road, Behind Mahesh hotel,
Pruthvirajpara, Morbi-1 ,PIN:363641,
Phone:(02822)224491,224492,227222
Mobile: 9825257493, 7574877712  Emergency helpline No.:9725530301

E-Mail: drvinodkaila@gmail.com krishnamultispecialtyhospital@gmail.com

Web: www.krishnahospitals.com






Latest News