લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો


SHARE









મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો

મોરબીમાં રથયાત્રાને ધ્યાને રાખીને પોલીસ નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં મોરબીમાં ત્રિપલ મર્ડર ગુનામાં સજા પામેલા આરોપીએ પેરોલ રજા મેળવીને જેલની બહાર નીકળ્યા પછી પેરોલ જમ્પ કરીને નાશી ગયો હતો જે આરોપીએ હાલમાં એ ડિવિઝન પોલીસની ટીમે ઝડપી લીધેલ છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ત્રિપલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપીઓ પૈકીના આરોપી ભરત નારણભાઈ ડાભી રહે.  કેનાલ રોડ વાડી વિસ્તાર મોરબી વાલાર હાઈકોર્ટમાંથી 14 દિવસની પેરોલ ફર્લો રજા મેળવી હતી અને તે રજા તા. 28/10/25 રોજ પૂરી થતી હોય આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું જો કે, તે આરોપીએ પેરોલ જમ્પ કર્યા હતા અને તે નાસી ગયો હતો અને છેલ્લા 10 મહીનથી તે ફરાર હતો આ આરોપી ભરત નારણભાઈ ડાભીને એ ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી ઝડપી લીધેલ છે અને આરોપીને રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News