મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
સ્ત્રી સશકિતકરણ : મોરબીના ચાંચાપર ગામે સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યો પણ મહિલા
SHARE
સ્ત્રી સશકિતકરણ : મોરબીના ચાંચાપર ગામે સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યો પણ મહિલા
મોરબીના નાના એવા ચાંચાપર ગામમાં સ્ત્રી સશકિતકરણની આનોખી મિશાલ જોવા મળી છે જયાં પંચાયતના સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યો મહિલા છે.ચાંચાપર ગામના મહિલા સરપંચ તરીકે સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, ઉપસરપંચ તરીકે હંસાબેન મનહરભાઈ ફેફર અને પંચાયત બોડીના સભ્યો તરીકે હંસાબેન વિનોદભાઈ ભાલોડિયા, ચંદ્રિકાબેન જયસુખભાઈ વાછાણી, રીટાબેન દિલીપભાઈ સનિયારા, રાજશ્રીબેન દિપકભાઇ ભાલોડિયા, અનીતાબેન ખોળાભાઈ રાઠોડ, કાંતાબેન અમૃતભાઈ ચૌહાણ, છાંયાબેન મનીષભાઈ હોથીએ ગીમના વિકાસની કમાન સંભાળી હતી.ગામના વિકાસમાં મહિલાઓ પણ સમોવડી બની છે અને સમગ્ર પંચાયતની જવાબદારી સ્વીકારી છે ત્યારે ગામના આગેવાનોએ ચૂંટાયેલ મહિલા સરપંચ સંગીતાબેન ભીમાણી સહિતની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી