મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા(મી)ની કોર્ટમાં ૨૦ વર્ષથી મુદતે હાજર ન રહેતો આરોપી ઝડપાયો !


SHARE





માળીયા(મી)ની કોર્ટમાં ૨૦ વર્ષથી મુદતે હાજર ન રહેતો આરોપી ઝડપાયો !

માળીયા નામદાર કોર્ટમાં છેલ્લા ૨૦ વર્ષથી કોર્ટ મુદતે હાજર ન રહેનાર આરોપીને માળીયા પોલીસે શહેરના  વાગડીયા ઝાંપા પાસેથી નશો કરેલી હાલતમાં ઝડપી લીધેલ છે અને આ આરોપી પાસેથી છરી પણ મળી આવી છે જેથી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

માળીયા (મી) પોલીસની ટીમ પેટ્રોલીંગ હતી ત્યારે માળીયાના વાગડીયા ઝાપા પાસેથી છેલ્લા ૨૦ વર્ષથી ગુનાના કામે કોર્ટમાં હાજર ન રહેલા આરોપી ઇકબાલભાઇ ઇસાભાઇ મોવર જાતે મિંયાણા (ઉ.૪૨) રહે. મીઠાના ગંજ હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તે નશો કરેલ હતો તેમજ તેની પાસેથી છરી પણ મળી આવેલ છે જેથી પોલીસે તેનો પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News