મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન
માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને સુરત જેલ હવાલે કર્યો
SHARE









માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને સુરત જેલ હવાલે કર્યો
માળીયા (મી) પોલીસ પાસા વોરંટના આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતી ત્યારે સ્ટાફના માણસોએ બનાસકાંઠા એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા હસમુખભાઇ ફુલચંદભાના સંપર્કમાં રહી ટેકનીકલ માધ્યમનો ઉપયોગ કરી પ્રવિણ અમૃતલાલ બારોટ (ઉ.૪૨) રહે. મલાણા તાલુકો પાલનપુર વાળાને તેના વતનમાથી હસમુખભાઇ ફુલચંદભાઇનાઓએ હસ્તગત કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન રાખેલ હોવાની જાણ કરતા આરોપીઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેની અટકાયત કરી સુરત જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે
