મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખોની વરણી કરાઇ


SHARE







મોરબી શહેર, તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખોની વરણી કરાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા વિશ્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, મોરબી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટ (એડવોકેટ), મોરબી તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે નિધીબેન ભાવેશભાઈ લાડોલા (એડવોકેટ) ની નિમણૂક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાધેલા દ્વારા વિશ્વ મહિલા દિવસે કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઇ જે. પટેલે નિમણૂકને આવકારીને કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને ધર -ધર સુધી પહોંચાડવા નવ હોદેદારો સહિતના આગેવાનો અને કાર્યકરોને હાકલ કરી હતી આ નિમણૂકને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ, અને.એસ.યુ.આઈ. તેમજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના માજી પ્રમુખ અમિતાબેન લોરીયા, રોમાનાબેન સોલંકી, નસીમાબેન જાફર, પ્રભાબેન જાદવ, મેમુનાબેન બ્લોચ, જમનાબેન, કલ્પનાબેન પરમાર, હસીનાબેન લાડકા વગેરે કોંગ્રેસ પક્ષના તમામ બહેનો તથા આગેવાનોએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા .




Latest News