રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પરા બજારમાં આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો: એકની શોધખોળ


SHARE







મોરબીની પરા બજારમાં આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો: એકની શોધખોળ

મોરબીના પરા બજાર વિસ્તારમાં અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાન પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક શખ્સો પકડાયો છે અને તેની પાસેથી બીજા શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પરા બજાર વિસ્તારમાં અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાન પાસે આરોપી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ રાવલ જાતે રાવળદેવ (ઉ.૩૭) રહે. નાગનાથ શેરી દરબાર ગઢની પાસે મોરબી વાળાએ ક્રિકબર્જ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કોલકતા(KKR) બેગ્લોર(RCB) ની ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર આરોપી વીર મો.નં.૬૩૫૨૦ ૭૮૪૯૭ સાથે રનફેરનો પૈસાનો જુગાર રમ્યો હતો જેથી પોલીસે રોકડા ૧૦,૫૦૦, એક મોબાઇલ મળીને ૧૫,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News