મોરબીના નિવૃત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર કર્યું
ઓલ ઇન્ડીયા રૂરલ ડાન્સ કોમ્પીટીશનના ઓડીશનમાં મોરબીનીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીનો દબદબો
SHARE
ઓલ ઇન્ડીયા રૂરલ ડાન્સ કોમ્પીટીશનના ઓડીશનમાં મોરબીનીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીનો દબદબો
રાજકોટ ખાતે ઓલ ઇન્ડીયા રૂરલ ડાન્સ કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા બધા ડાન્સરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના નિયતિ કુકડિયા અને ધ્યાન બુધ્ધદેવ સેમી ફિનાલે માટે સિલેક્ટ થયા છે. જેની કોરિયોગ્રફી મોરબીના જ ભાસ્કર પૈજા દ્વારા કરવામાં આવી હતી.