ઓલ ઇન્ડીયા રૂરલ ડાન્સ કોમ્પીટીશનના ઓડીશનમાં મોરબીનીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીનો દબદબો
માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને પકડી જેલ હવાલે કર્યો
SHARE
માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને પકડી જેલ હવાલે કર્યો
માળીયા પોલીસે ખાનગી રાહે મળેલ હકીકત આધારે ઇડર પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૩ ના ઇ.પી.કો કલમ ૩૦૨ ના પાકા કામના કેદી પ્રવિણભાઇ કાળુભાઇ નાયકા રહે. તંબોરીયા તાલુકો પાવી જેતપુર વાળાએ તા.૨૦/૦૧/૨૦૨૧ ના હુકમથી દિન -૧૪ ના વચગાળાના જામીન મંજુર થતા તા. ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ જામીન ઉપર મુક્ત કરેલ હોય સદર કેદીને તા .૧૨/૧૧/૨૦૨૧ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ ઉપરોક્ત સમય મર્યાદામા આરોપી હાજર ન થતા વચગાળાના જામીન પર પાકા કામના કેદીને માળીયા મીયાણા વાગડીયા ઝાપા પાસે મળી આવતા પકડીને તેને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.