મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાઇન્સનગરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓની ઝાંખના


SHARE













મોરબીના લાઇન્સનગરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓની ઝાંખના

મોરબીના લાઇન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી લોકો રોડ રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને ઝાંખી રહ્યા છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી જેથી સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરીમાં આવી હતી ત્યારે પાલિકામાં અધિકારી કે પદાધિકારીએ હાજર ન હતા જેથી કરીની પાલિકા હાય હાય અને પાણી આપો, રોડ, આપો સહિતના નારા લગાવ્યા હતા અને જો ત્રણ દિવસમાં કોઈ કામ નહીં કરવામાં આવે તો પાલિકામાં તાળાં બાંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી








Latest News