મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી


SHARE













મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ જીતેન્દ્રકુમાર કાંતિલાલ અધારા (જે.કે.અઘારા) ના પિતાશ્રી સ્વ.કાંતિલાલ મેઘજીભાઈ અઘારા તથા માતૃશ્રી સ્વ.સોમીબેન કાંતિલાલ અઘારાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓએ તેમના ગામ અરણીટિંબા હામની પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા બટુકોને ભોજન કરાવીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.અરણીટિંબા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોએ આ બાળકોલક્ષી સેવા કાર્યને બીરદાવીને હર્ષની લાગણી અનુભવી હતી અને શાળા પરિવારે જણાવ્યું હતું કે આ રીતે શાળામાં પ્રથમ વખત આવું સુંદર બટુક ભોજનનું આયોજન થયેલ છે અને દરેક વર્ગના લોકો આ કાર્યથી પ્રેરણા લઈને આ સુંદર કાર્યને વેગ આપેશે.તેમજ અઘારા પરિવારના બંને વડીલ સદગતોની આત્માની શાંતિ અર્થે પ્રાથના કરી હતી. 








Latest News