મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવાસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે ત્રિદિવાસીય પંચમહા કુંડી યજ્ઞ સંપન્ન
SHARE









મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે ત્રિદિવાસીય પંચમહા કુંડી યજ્ઞ સંપન્ન
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મૂળ સરવાડ ગામના રહેવાસી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઇ ચીખલિયાના પરિવાર દ્વારા તેઓના ઘરે તા ૨૬ થી લઈને ૨૮ સુધી ત્રણ દિવસ પંચમહા કુંડી યજ્ઞ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આચાર્ય પદે કટારિયા હનુમાન મંદિરના મહંત ભાનુ પ્રસાદ હાજર રહ્યા હતા અને તેઓએ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ અને પંચમહા કુંડી યજ્ઞ કરાવ્યો હતો
