રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ: ખારી વિસ્તારની સમિતીની રચના કરાઇ


SHARE







મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ: ખારી વિસ્તારની સમિતીની રચના કરાઇ

મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ પીપળીયા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ કારુ, ઉપપ્રમુખ  કિશનભાઈ સુરેલા, સંગઠન મંત્રી દશરથભાઈ વરાણીયાની નિમણુંક કરવામાં આવી હતી. તથા સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ સંગઠીત બને અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આવનારા સમયમાં મોરબી શહેરના તમામ વિસ્તારમાં સંગઠનની મીટીંગ યોજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન મુજબુત કરવામા આવશે આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશજી ઠાકોર, મયુર બાબરીયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી શહેર પ્રમુખ જે.બી. ઠાકોર, મોરબી શહેર સંગઠન મંત્રી કિશન કારૂ, મોરબી શહેર મહામંત્રી રણજીત ચાવડા તથા ખારી વિસ્તાર સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યા હતા




Latest News