મોરબી જલારામ મંદિર અને લખધીરવાસ ચોકની કથામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હાજર રહ્યા
SHARE









મોરબી જલારામ મંદિર અને લખધીરવાસ ચોકની કથામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હાજર રહ્યા
મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાં આવ્યું છે ત્યાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિ ભાઈ પટેલએ હાજરી આપી હતી અને કથા શ્રવણનો લાભ લીધેલ હતો તેમજ લખઘીરવાસ ચોક ખાતે લખધીરવાસ મિત્ર મંડળ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ પ્રમુખે હાજર રહી કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લીધો હતો અને કથાનું રસપાન કર્યું હતું
