મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની ધરપકડ
વાંકાનેરના વઘાસિયાની ઘટનામાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ
SHARE









વાંકાનેરના વઘાસિયાની ઘટનામાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ
વાંકાનેર વઘાસીયા નજીક રસ્તા ઉપરથી ચાલવા મુદે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સહિત ૧૨ સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે જેમાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી જેથી કરીને મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે ધરણાં કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વઘાસિયાની ઘટનામાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી છે
