મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ
મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી
SHARE









મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી
મોરબી પાલિકાના જુદાજુદા વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની ચીફ ઓફિસર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. જેથી કરીને આગામી સમયમાં મોરબી પાલિકના વહીવટમાં કોઈ સુધારો આવશે કે કેમ તે તો સમય જ બતાવશે
હાલમાં જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કનૈયાલાલ કાલરીયા, મહાવીરસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ દંગી, ભાવેશભાઈ દોશી, મહેન્દ્રભાઈ ખાખી, ડોલરકૂમાર જોષી, સંજયસિંહ રાઠોડ, દિલીપસિંહ રાઠોડ, પ્રવીણભાઈ પટેલ, પરેશભાઈ અંજારીયા, મહેશભાઈ સોનગ્રા, દલસુખભાઈ પટેલ, મનસુખભાઇ નરશીભાઈ, લાખુભા ઝાલા, મહેન્દ્રભાઈ ખાખી, કમલેશભાઈ રાવલ, અરવિંદભાઈ ગોહેલ તથા અલ્કેશભાઈ રવેશિયાનો સમાવેશ થાય છે
