મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો
વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ
SHARE









વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે વાંકાનેર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો મોરબી જીલ્લામાં છે ત્યારે ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોની હાજરીમાં વાંકનાએરમાં બાઈક અને કાર સાથે રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યક્રરો હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આમ આદમી પાર્ટીની રેલી પસાર થઈ હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો
