મોરબીની મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ પછી બનાવજો પહેલા ગંદકી દુર કરવો: રમેશભાઈ રબારી
મોરબીના આમરણ પીએચસીમાં સાંસદ પુનમબેને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓનું કર્યું લોકાર્પણ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1626181599.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના આમરણ પીએચસીમાં સાંસદ પુનમબેને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓનું કર્યું લોકાર્પણ
મોરબી જીલ્લાના આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના સાંસદ પુનમબેન માડમ દ્વારા દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સ, જનરેટર અને લોહી તપાસ માટેનુ મશીન વગેરે વિવિધ આરોગ્ય લક્ષી ભૌતિક સુવિધાઓનુ લોકાપર્ણ કરવામા આવ્યુ હતું આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઈ હુબલ, મોરબી તાલુકાના પ્રમુખ રમાબેન ચાવડા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ, ભાજપના અગ્રણી જીજ્ઞેભાઇ કૈલા વિગરે ચુટાયેલા સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)