મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નેચરલ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ
મોરબી જીલ્લામાં ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિમાં કન્વીનર-સહ કન્વીનરની વરણી
SHARE









મોરબી જીલ્લામાં ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિમાં કન્વીનર-સહ કન્વીનરની વરણી
થોડા દિવસો પહેલા જ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના મોરબી જિલ્લાના કન્વીનર તરીકે રમેશભાઈ રબારીની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ મોરબી શહેર અને જિલ્લાના કન્વીનર તેમજ સહ કન્વીનરની વરણીઓ કરવામાં આવેલ છે.
ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ રઘુભાઈ દેસાઈ દ્વારા મોરબી જિલ્લાના કન્વીનર તરીકે થોડા દિવસો પહેલા રમેશભાઈ રબારી અને મનસુખભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ સહ કન્વીનર તરીકે કરસનભાઈ ભરવાડ (વકીલ) તથા ધારાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી શહેરના કન્વીનર તરીકે મનોજભાઇ રોગીયાની વરણી કરવામાં આવેલ છે જેને સમાજના લોકોએ આવકારીને અભિનદન પાઠવ્યા છે
