મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નવા બેલા તાલુકા શાળાના શિક્ષિક દંપતિનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી નવા બેલા તાલુકા શાળાના શિક્ષિક દંપતિનો વિદાય સમારોહ યોજાયો

મોરબીના નવા બેલા તાલુકા શાળામાથી શિક્ષિક દંપતિ વિનોદચંદ્ર પોપટ અને મધુબેન દક્ષિણી વય નિવૃત્તિ થાય છે ત્યારે તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો  કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયામોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા,મહામંત્રી દિનેશભાઇ હૂંબલમોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજામહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયાઆમરણ સીઆરસી કોઓડીનેટર રમેશભાઈ હૂંબલનવબેલા તાલુકા શાળાના પ્રતિનિધિ પીઠાભાઈ કુંભરવાડીયાશૈક્ષણિક પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચારમંત્રી હિતેશભાઈ પાચોટીયા અને નવાબેલા ગામના સરપંચ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા નવાબેલા તાલુકા શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.






Latest News