મોરબીના શ્રી સેનભકત યુવક મિત્ર મંડળ વાળંદ જ્ઞાતિ દ્રારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE









મોરબીના શ્રી સેનભકત યુવક મિત્ર મંડળ વાળંદ જ્ઞાતિ દ્રારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીના શ્રી સેન ભકત યુવક મિત્ર મંડળ વાળંદ જ્ઞાતિ આયોજીત શ્રી સરસ્વતી સન્માન સમારોહ માટે મોરબી ધો.૧ થી કોલેજ સુધીના વર્ષ ૨૦૨૨ ના પાસ થયા હોય તે દરેક વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ તથા માર્કશીટની ઝેરોક્ષ મોકલવાની રહેશે.માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું નામ-સરનામું તથા મોબાઈલ નંબર ખાસ લખવા અને માર્કશીટ મોકલવાની છેલ્લી તા.૭-૭ છે.સંસ્થાના આગેવાનોએ જણાવેલ છેક જનતા હેરડ્રેસર સરદાર રોડ (ધીરૂભાઈ લાંઘણોજા), મહેશ હેર ડ્રેસર શનાળા રોડ, સત્યમ પાનવાળી શેરી (મહેશભાઈ સુરાણી), ડીલકસ હેર ડ્રેસર પુલના છેડે સામાકાંઠે મોરબી-૨ (આનંદભાઈ ખરચરીયા) અથવા લકી હેર ડ્રેસર સોઓરડી સામાકાંઠે મોરબી-૨ (પ્રદીપભાઈ લાંઘણોજા) ને માર્કશીટ પહોંચાડવા યાદીમાં જણાવાયેલ છે.
