કપરા ચઢાણ: મોરબીની સિરામિક પ્રોડક્ટના એક્સપોર્ટ માર્કેટમાં થતાં સતત ઘટાડાને બ્રેક ન લાગે તો મુશ્કેલી
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા
SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા
મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયાના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા સર્જી હતી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કાયમી ડાયાબીટીસ ચેકઅપ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું, સેનેટરી પેડ વિતરણ, ટ્રાયસિકલ વિતરણ, ગરીબ વિધાર્થીઓને સ્કૂલ ફી અર્પણ, હેર ડોનેશન પ્રોજેક્ટ, જીવદયા અંતર્ગત નંદીઘર ગૌશાળામાં વૃક્ષારોપણ, હંગર પ્રોજેક્ટ અંતર્ગત સંગાથ વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન સહિતના પ્રોજેક્ટો કરવામાં આવ્યા હતા.
